ઓછા કમિશન ફી સાથે વધુ કમાણી કરો!
inDrive એ ઓછી કમિશન ચાર્જીસ સાથે વાજબી ડીલ્સ માટે ગતિશીલતા એપ છે
{{cities}}
શહેરો
{{countires}}
દેશો
{{rides}}bn
રાઈડ્સ પૂરી
{{downloads}}m
મિલિયન વૈશ્વિક યુઝર્સ
સર્વિસ માટે ઓછી ચૂકવણી કરો અને ડ્રાઇવિંગ થી વધારે પૈસા કમાવો
ઓછા કમિશન શુલ્ક સાથે વધુ પૈસા બનાવો
દરેક રાઇડ પછી રોકડ અથવા QR કોડ દ્વારા રાઇડની ચૂકવણી સીધી પેસેન્જરથી ડ્રાઇવર્સને થાય છે
દરેક રાઈડ પછી ઈન્સ્ટન્ટ પેમેન્ટ મેળવો
inDrive ની ફેર બિડિંગ સિસ્ટમ ડ્રાઇવરોને પેસેન્જર સાથે વાજબી કિંમત પર સંમત કરાવે છે
મુસાફરો સાથે ભાડાની વાટાઘાટો કરો
કેમ ડ્રાઇવરો અમને પસંદ કરે છે
inDrive સંપૂર્ણ રીતે ફ્લેક્સિબલ છે! ઈચ્છા હોય ત્યરે ડ્રાઈવ કરો! બ્રેક જોઈએ ત્યરે ઑફ્લાઇન થઇ જાઓ
ડ્રાઇવિંગ કલાકો પસંદ કરવાની આઝાદી
અમે સિલિકોન વેલીની આગલી મોટી સફળ વાર્તા છીએ: એક રાઇડ-હેલિંગ એપ જે મુસાફરો અને ડ્રાઇવરો બંનેને યોગ્ય સોદો મેળવવા દે છે. અમે માનીએ છીએ કે વિશ્વમાં હજુ પણ એવી કોઈ તકનીક નથી જે માનવીય સહાનુભૂતિનું સ્થાન લઈ શકે. ઓર્ડર બટન દબાવતા યોગ્ય અને વાજબી રાઈડની લાગણી.

inDrive સાબિત કરવા માંગે છે - રાઈડ-હેલિંગ એપ્સ વધુ માનવીય હોઈ શકે છે અને હોવી જોઈએ. કારણકે વાજબી કિંમત સપનો નથી પણ એ છે જેમાં તમે સંમત થાઓ. inDrive વિશ્વભરના લાખો લોકો દ્વારા વિશ્વાસપાત્ર છે.
જાણો કોણ છીએ અમે
ડ્રાઇવર તરીકે અમારી સાથે જોડાવા માંગો છો?
*પેસેન્જર પરિવહન સેવાઓનું ઓનલાઈન એગ્રીગેટર "inDrive" ટેક્સી સેવા નથી અને તે યુઝર રિલેશન માં સામેલ નથી. બધી રાઇડ વિનંતીઓ વપરાશકર્તાઓ દ્વારા જ બનાવવામાં, નિર્દેશિત અને પૂર્ણ કરવામાં આવે છે.
તમારું ભાડું ઓફર કરો અને
આજેજ સવારી પર બચત કરવાનું શરૂ કરો!