કિંમત, વાહન, અને અંદાજિત આગમન સમયના આધારે ડ્રાઇવરો તરફથી શ્રેષ્ઠ ઑફર્સ પસંદ કરો
તમને ચોઈસ કરવાની સ્વતંત્રતા છે
હવે બધું નિયંત્રણમાં છે - તમે તમારા ડ્રાઇવરને તેમના રેટિંગ અને અન્ય મુસાફરોના ફીડબેક આધારે પણ પસંદ કરી શકો છો
તમે તમારા ડ્રાઇવરને જાણો છો
ભાડું ઓફર કરો અને દરેક રાઈડ પર બચત કરો - લાંબી કે ટૂંકી. કોઈ છુપાયેલા શુલ્ક અથવા વધારાની કિંમતો નથી. તમારું ભાડું અલ્ગોરિથમ નક્કી નહીં કરે
કેમ ગ્રાહકો અમને પસંદ કરે છે